તેં તો ઈશ્વર પાસે મુસીબતની પ્રાર્થના કરી લીધી! હવે તેની પાસે સુખાકારીની પ્રાર્થના કર.
You have prayed to God for hardship! Instead, pray to Him for well-being.
You have prayed to God for hardship! Instead, pray to Him for well-being.
જ્યારે ઈશ્વર કોઈ બંદાથી પ્રેમ કરે છે તો તેને પુષ્કળ મુસીબતોમાં સપડાવી દે છે. પછી જ્યારે તે...
When God loves a servant, He immerses them in tribulations. Then, when the servant prays, God says,...
જે ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે તેની પ્રાર્થના સ્વીકારાય જ છે.
Whoever prays to God, their prayer is surely answered.
ખરેખર ઈશ્વર સેવકથી (એ બાબતમાં) સંકોચ અનુભવે છે કે તે તેની તરફ (પ્રાર્થના માટે) બન્ને હાથ...
Indeed, God is reluctant to turn back empty and disappointed the hands of a servant raised toward Him...
ઈશ્વર પાસે માગો અને ખૂબ વધારે માગો, કારણ કે કોઈ વસ્તુ તેના માટે મોટી નથી.
Ask of God and ask abundantly, for nothing is too great for Him.
હે ઈશ્વર! અમે તારા શરણ માગીએ છીએ તારા વચનથી ફરી જવાથી અને તારા ધર્મ સિવાયની વસ્તુથી આકર્ષાઈ જવાથી.
O God! We seek refuge in You from turning away from Your word and from being enticed away from Your faith.
હે ઈશ્વર! (મને એવી કોઈ) બીમારી ન આપ જે મને શક્તિહીન કરી નાખે, અને (એવું) સ્વાસ્થ્ય પણ ન આપ...
O God, grant me neither an illness that debilitates me, nor a good health that makes me forgetful of...