(રાત્રે પ્રાર્થના માટે) જાગવું ઊંઘને વધુ મીઠી બનાવે છે.
Staying awake (for prayer at night) makes sleep sweeter.
Staying awake (for prayer at night) makes sleep sweeter.
લોકો જ્યારે ઊંઘી જાય છે ત્યારે તેમના આત્મા આકાશ તરફ પ્રયાણ કરે છે; જે પણ તેઓ આકાશમાં જુએ છે...
When people sleep, their souls ascend toward the heavens; whatever they perceive in the heavens is...
જે કમાણી કરવામાં આખી રાત એવી રીતે જાગ્યો કે તેણે પોતાની આંખને તેની ઊંઘનો ભાગ (હક) ન આપ્યો,...
Whoever spends the entire night awake seeking earnings without giving their eyes their rightful share...
કેટલી ઉડાઉ સાથી છે ઊંઘ! ટૂંકા આયુષ્યને બરબાદ કરી દે છે, અને પુષ્કળ પુણ્યને ભુલાવી દે છે.
What a wasteful companion sleep is! It ruins a short life and causes one to miss out on abundant reward.
જે ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે તેની પ્રાર્થના સ્વીકારાય જ છે.
Whoever prays to God, their prayer is surely answered.
ખરેખર ઈશ્વર સેવકથી (એ બાબતમાં) સંકોચ અનુભવે છે કે તે તેની તરફ (પ્રાર્થના માટે) બન્ને હાથ...
Indeed, God is reluctant to turn back empty and disappointed the hands of a servant raised toward Him...
ઈશ્વર પાસે માગો અને ખૂબ વધારે માગો, કારણ કે કોઈ વસ્તુ તેના માટે મોટી નથી.
Ask of God and ask abundantly, for nothing is too great for Him.