જે ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે તેની પ્રાર્થના સ્વીકારાય જ છે.
Whoever prays to God, their prayer is surely answered.
Whoever prays to God, their prayer is surely answered.
ઈશ્વર પાસે માગો અને ખૂબ વધારે માગો, કારણ કે કોઈ વસ્તુ તેના માટે મોટી નથી.
Ask of God and ask abundantly, for nothing is too great for Him.
તમે (ઈશ્વરથી) જે કંઈ માંગો છો તેને વધારે ન માનો, કારણ કે ઈશ્વર પાસે જે છે તેના વિષે તમે...
Do not consider whatever you ask from God to be too much, for what God has is greater than whatever...
ખરેખર ઈશ્વર સેવકથી (એ બાબતમાં) સંકોચ અનુભવે છે કે તે તેની તરફ (પ્રાર્થના માટે) બન્ને હાથ...
Indeed, God is reluctant to turn back empty and disappointed the hands of a servant raised toward Him...
હે ઈશ્વર! અમે તારા શરણ માગીએ છીએ તારા વચનથી ફરી જવાથી અને તારા ધર્મ સિવાયની વસ્તુથી આકર્ષાઈ જવાથી.
O God! We seek refuge in You from turning away from Your word and from being enticed away from Your faith.
જાણી લો કે આ સંસારમાં લોકોને દૃઢ વિશ્વાસ અને સુખાકારી (તંદુરસ્તી) કરતાં શ્રેષ્ઠ કશું જ...
Know that people have not been given anything in this world better than certainty of faith and...
પ્રાર્થના સ્વીકૃતિની ગુફા છે જેવી રીતે વાદળ વરસાદની ગુફા છે.
Prayer is the haven of fulfillment just as clouds are the haven of rain.