જ્યારે ઈશ્વર કોઈ બંદાથી પ્રેમ કરે છે તો તેને પુષ્કળ મુસીબતોમાં સપડાવી દે છે. પછી જ્યારે તે પ્રાર્થના કરે છે તો (ઈશ્વર) કહે છે, "હું હાજર છું, મારા સેવક! જો હું તેમાં ઉતાવળ કરું જે તેં માગ્યું છે તો બેશક હું તેમ કરવા સક્ષમ છું, પરંતુ જો હું વિલંબ કરું તો તારા માટે મેં જે સંગ્રહ કર્યો છે તે તારા માટે શ્રેષ્ઠ છે."
When God loves a servant, He immerses them in tribulations. Then, when the servant prays, God says, 'I am here, My servant! If I hasten what you asked for, I am able to do so, but if I delay it, what I have stored for you is better for you.'