જે (પણ વસ્તુ)નું તારું દિલ ઇન્કાર કરે, તેને છોડી દે.
Whatever your heart rejects, leave it.
Whatever your heart rejects, leave it.
અંતરાત્માની ચકાસણી દ્વારા જ છુપાયેલી દ્વેષભાવનાઓ સ્પષ્ટ થાય છે.
When consciences are examined, hidden malice becomes apparent.
બેશક દિલોમાં એવા સંકેતો (રહેલા) છે જે મનને બેદરકાર લોકોથી દૂર લઈ જાય છે.
Indeed, in hearts there are guidance-bearing signs that lead the souls away from negligent people.
ખુશખબર છે એવા ચહેરા માટે જેને ઈશ્વરે જોયો કે જ્યારે તે ઈશ્વરના ડરથી એક એવા ગુનાહના લીધે રડી...
Glad tidings are for the face that God saw weeping out of fear of God over a sin of which no one knew...
શ્રદ્ધાળુ માટે સન્માન તરીકે આટલું જ પૂરતું છે કે જ્યારે તે કંઈક ખોટું (થતું) જુએ ત્યારે...
It is honor enough for a believer that when they see something wrong, God knows the rejection of it...
પોતાના પાપ સિવાય કોઈ વસ્તુથી ન ડરો.
Fear nothing except your own sin.
સર્વશ્રેષ્ઠ શરમ પોતાની જાતથી શરમ કરવી તે છે.
The best modesty is to feel shame before oneself.