બેશક દિલોમાં એવા સંકેતો (રહેલા) છે જે મનને બેદરકાર લોકોથી દૂર લઈ જાય છે.
Indeed, in hearts there are guidance-bearing signs that lead the souls away from negligent people.
Indeed, in hearts there are guidance-bearing signs that lead the souls away from negligent people.
જે (પણ વસ્તુ)નું તારું દિલ ઇન્કાર કરે, તેને છોડી દે.
Whatever your heart rejects, leave it.
ન તો દરેક દિલ વાળો બુદ્ધિમાન હોય છે, કે ન તો દરેક શ્રવણશક્તિ વાળો સાંભળનાર હોય છે, કે ન તો...
Not everyone with a heart is wise, nor is everyone who can hear a true listener, nor does everyone...
જે માણસ ફક્ત ખાવા-પીવાને જ ઈશ્વરની કૃપા તરીકે ઓળખે છે તેનું કર્મ અપૂરતું છે અને તેની સજા નજીક છે.
Whoever recognizes God's blessings only in food and drink, his deeds are deficient and his punishment is near.
તમે ઈશ્વરની બેપરવાઈથી છેતરાઈ ન જાવ, કારણકે જો ઈશ્વર કોઈ વસ્તુ વિષે અજાણ હોત તો તે રજકણ,...
Do not be deceived about God's vigilance, for if God were ever heedless of anything, it would have...
ધન્ય છે એના માટે કે જેણે પોતાને માર્ગદર્શન(ની બાબતોમાં) પ્રવૃત્ત કરી દીધો એ પહેલાં કે તે...
Blessed is the one who busied himself with guidance before its doors are closed.
તારે એવી વ્યક્તિ સાથે ભાઈચારો રાખવો જોઈએ જે તને ચેતવે અને રોકે, કારણ કે ખરેખર તે જ તારું...
You should maintain brotherhood with someone who warns and restrains you, for indeed he supports you...