પોતાના પાપ સિવાય કોઈ વસ્તુથી ન ડરો.
Fear nothing except your own sin.
Fear nothing except your own sin.
તારા પ્રભુથી જ ડર અને તેની કૃપાની જ આશા રાખ જેથી તે તને જે વસ્તુથી તું ડરે છે તેનાથી...
Fear your Lord and place your hope in His mercy, so that He may safeguard you from what you fear and...
સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાળુ તે છે જેની ચિંતા પોતાના પરલોક માટે અને જેનો ભય અને આશા એકસરખાં હોય છે.
The best believer is the one whose concern is for the hereafter and whose fear and hope are in balance.
કોઈ કેટલો બીકણ છે તે તેના મનની કમજોરી અને શ્રદ્ધાની નબળાઈ પરથી નક્કી થાય છે.
Extreme cowardice stems from weakness of the soul and frailty of conviction.
ખુશખબર છે એવા ચહેરા માટે જેને ઈશ્વરે જોયો કે જ્યારે તે ઈશ્વરના ડરથી એક એવા ગુનાહના લીધે રડી...
Glad tidings are for the face that God saw weeping out of fear of God over a sin of which no one knew...
શ્રદ્ધાળુ માટે સન્માન તરીકે આટલું જ પૂરતું છે કે જ્યારે તે કંઈક ખોટું (થતું) જુએ ત્યારે...
It is honor enough for a believer that when they see something wrong, God knows the rejection of it...
જે (પણ વસ્તુ)નું તારું દિલ ઇન્કાર કરે, તેને છોડી દે.
Whatever your heart rejects, leave it.