જે તારી તકદીર(માં લખાઈ ચૂક્યું) છે, તેને તારાથી કોઈ ઝૂંટવી નહીં શકે.
No one can snatch away from you what is destined for you.
No one can snatch away from you what is destined for you.
નસીબ તને એ (પણ) દેખાડી દે છે જે તારા વિચારમાં (પણ) આવ્યું ન હોય.
Destiny shows you that which never even crossed your mind.
નસીબ એ છે કે જે એની પાસે પણ દોડતું આવે જે તેને ન બોલાવે.
Fortune is that which runs toward the one who does not even seek it.
તારા માટે જરૂરી છે કે તું મહેનત કરે, ભલે પછી નસીબ તારો સાથ ન આપે.
It is incumbent upon you to strive hard, even if fortune does not favor you.
જ્યારે પૂછવામાં આવ્યું કે, "તમે તમારા ઈશ્વરને શાના વડે ઓળખ્યો?" ત્યારે કહ્યું, "નિશ્ચયના...
When asked, "By what did you recognize your God?" he replied, "By the nullification of resolves and...
જાણી લે કે જે તને મળી ગયું તે તારાથી ક્યારેય છૂટવાનું નહોતું અને જે તારાથી છૂટી ગયું તે તને...
Know that whatever reached you was never going to miss you, and whatever missed you was never going...
થોડીક ધીરજ ધરી લે કારણ કે મુશ્કેલી પછી સહેલાઈ છે; અને દરેક કાર્યનો એક નિર્ધારિત સમય અને...
Have a little patience, for ease follows hardship; every matter has its appointed time and...