આશા ઉપર ભરોસો કરવો મૂર્ખાઈ છે.
Relying on mere wishful thinking is foolishness.
Relying on mere wishful thinking is foolishness.
સૌથી વધુ મૂર્ખ તે છે જે પોતાને સૌથી વધુ બુદ્ધિશાળી માનતો હોય.
The most foolish person is the one who considers himself the wisest.
એક જ્ઞાની પુરુષે પોતાના સંતાનને શિખામણ આપતા કહ્યું: અય મારા વહાલા દીકરા! ખરેખર ઠપકો મૂર્ખ...
A wise man advising his child said: O my dear son! Indeed, admonition is as difficult for a fool as...
દુનિયા ઉપર તેની અસ્થિરતા જોઈ લીધા પછી પણ ભરોસો કરવો તે મૂર્ખાઈ છે.
Relying on the world even after witnessing its instability is foolishness.
જે માણસ કોઈ મૂર્ખને મૂર્ખતા દ્વારા જ જવાબ આપે (તેનો અર્થ એ કે) તે રાજી થઈ ગયો તેને જે...
Whoever responds to a fool with foolishness has accepted what was offered to them, and thus followed...
મૂર્ખાઈ સાથે ધ્યેય પ્રાપ્ત થતો નથી.
A goal cannot be attained through foolishness.
વિદ્વાનોમાં શ્રેષ્ઠ વિદ્વાન તે છે જે ક્યારેય લોકોને ઈશ્વરની કૃપાથી નિરાશ ન કરે, ઈશ્વરની...
The truly wise scholar is one who never makes people despair of God's mercy, never makes them lose...