આંખ દિલનો સંદેશવાહક છે.
The eye is the messenger of the heart.
The eye is the messenger of the heart.
જાણી લો કે ગુસ્સો એ મનુષ્યના હૃદયમાં રહેલો એક અંગારો છે. શું તમે તેની આંખોની લાલાશ અને...
Know that anger is a burning ember in the heart of a human being. Have you not seen the redness of...
જેને વધારે પડતું ખાવા-પીવાની આદત હોય છે, તેનું દિલ કઠણ થઈ જાય છે.
Whoever is accustomed to excessive eating and drinking becomes hard-hearted.
સૌથી ખરાબ વસ્તુ કે જે દિલમાં વસે છે તે દ્વેષભાવ છે.
The worst thing that dwells in the heart is malice.
દુશ્મનાવટની પુષ્કળતા દિલોનો બોજ છે.
Excessive enmity is a burden upon the heart.
દંભીની જીભ તો સુંદર હોય છે પરંતુ તેનાં દિલમાં છૂપો રોગ હોય છે.
The tongue of a hypocrite is sweet, but in his heart lies a hidden affliction.
જે (પણ વસ્તુ)નું તારું દિલ ઇન્કાર કરે, તેને છોડી દે.
Whatever your heart rejects, leave it.