દંભીની જીભ તો સુંદર હોય છે પરંતુ તેનાં દિલમાં છૂપો રોગ હોય છે.
The tongue of a hypocrite is sweet, but in his heart lies a hidden affliction.
The tongue of a hypocrite is sweet, but in his heart lies a hidden affliction.
ઝઘડાથી બચો, કારણકે તે હૃદયને દૂષિત કરે છે અને કપટને જન્મ આપે છે.
Avoid quarreling, for it corrupts the heart and breeds hypocrisy.
ઈશ્વર એવા લોકોથી નારાજ થાય છે જેઓ બીજાને સારા કામોનો આદેશ આપે છે પરંતુ પોતે તેના પર અમલ નથી...
God disapproves of those who command others to do good deeds but do not practice them themselves, and...
જે માણસ લોકોના દોષોની ઘૃણા કરે છે જ્યારે કે તેમને પોતાની જાત માટે સ્વીકારી લે છે (પોતાનામાં...
A person who despises the flaws of others while tolerating them in themselves is foolish.
માણસ માટે કેટલી ખરાબ બાબત છે કે તે બે ચહેરા વાળો હોય!
How disgraceful it is for a person to be two-faced!
ખરેખર શ્રદ્ધાળુ સકારાત્મક ઈર્ષ્યા કરે છે પરંતુ દ્વેષ નથી કરતો, જ્યારે કે કપટી દ્વેષ કરે છે...
Indeed, the believer aspires without malice, whereas the hypocrite envies with malice and does not aspire.
નીચ વ્યક્તિનો વાયદો (ફક્ત) વિલંબ અને બહાના છે.
A vile person's promise is merely delay and excuses.