બુદ્ધિ અને ખાઉધરાપણું ભેગાં થતાં નથી.
Wisdom and gluttony cannot coexist.
Wisdom and gluttony cannot coexist.
જે માણસ નશાને ફક્ત પોતાની જાતના રક્ષણ માટે પણ છોડી દે છે, તેને ઈશ્વર અમૃતનું પાન કરાવશે.
Whoever gives up intoxication even merely to protect himself, God will let him drink pure nectar.
એને સાથી ન બનાવ જે તારા એબો જ યાદ રાખે છે અને તારી શ્રેષ્ઠતા અને માન ભૂલી જાય છે.
Do not make a companion of someone who only remembers your flaws and forgets your virtues and dignity.
તેની કોઈ આબરૂ નથી જેને ઉપદેશ (પણ સુધારી શકતો) નથી.
There is no respect for one who is not reformed even by advice.
વાસના અંધાપાની સાથી છે.
Desire is a partner to blindness.
ધન્ય છે એના માટે કે જેણે પોતાને માર્ગદર્શન(ની બાબતોમાં) પ્રવૃત્ત કરી દીધો એ પહેલાં કે તે...
Blessed is the one who busied himself with guidance before its doors are closed.
જ્ઞાની તે છે જે જ્ઞાન શીખવાથી કંટાળતો નથી.
A knowledgeable person is one who never gets tired of learning.