જ્ઞાની તે છે જે જ્ઞાન શીખવાથી કંટાળતો નથી.
A knowledgeable person is one who never gets tired of learning.
A knowledgeable person is one who never gets tired of learning.
બે પ્રકારના માણસો સિવાયના લોકોનાં જીવનમાં કોઈ ભલાઈ નથી: એક વિદ્વાન કે જેનું પાલન કરવામાં...
There is no good in life except for two kinds of people: a scholar who is followed, and an attentive listener.
દરેક વસ્તુ દુર્લભ હોવાને કારણે કીમતી હોય છે જ્ઞાન સિવાય, કારણ કે તે પુષ્કળ હોય તો પણ કીમતી હોય છે.
Everything becomes precious when it is scarce, except knowledge, which is precious when it is abundant.
કાં તો બોલનારો જ્ઞાની બન અથવા (તેને) ધ્યાનથી સાંભળનારો બન, પરંતુ (આ બન્નેના સિવાયનો) ત્રીજો...
Either be a speaking scholar or an attentive listener, but beware of being the third!
વિદ્વાન અથવા વિદ્યાર્થી બનો અને બેધ્યાન વિલાસી બનવાથી બચો.
Be a scholar or a student, and beware of being a heedless pleasure-seeker.
જે જ્ઞાનની શોધમાં હોય છે તે ઈશ્વરના માર્ગ પર હોય છે એટલે સુધી કે પાછો ન ફરે.
Whoever seeks knowledge is on the path of God until they return.
જો લોકો જાણી જાત કે જ્ઞાન પ્રાપ્ત કરવામાં શું રહેલું છે તો તેઓ પોતાનું લોહી વહાવીને તથા...
If people knew what lies in the seeking of knowledge, they would seek it even by shedding their blood...