વાસના અંધાપાની સાથી છે.
Desire is a partner to blindness.
Desire is a partner to blindness.
જ્યારે આંખો વાસનાને નિહાળી લે છે ત્યારે દિલ પરિણામથી આંધળો થઈ જાય છે.
When the eyes look upon lust, the heart becomes blind to the consequences.
વાસના અને વિવેકબુદ્ધિ ભેગાં થતાં નથી.
Lust and wisdom do not go together.
વાસના આંધળાપણાંની સાથી છે.
Desire is the companion of blindness.
વાસના એવી દુશ્મન છે કે જેનું અનુસરણ કરવામાં આવે છે.
Lust is an enemy that is blindly followed.
તે વસ્તુનો ત્યાગ કરો જેની અજ્ઞાનીઓ ઈચ્છા કરે છે.
Renounce that which the ignorant desire.
વાસના કરતાં મોટી કોઈ હાનિ નથી.
There is no greater harm than lust.