તારા પ્રભુથી જ ડર અને તેની કૃપાની જ આશા રાખ જેથી તે તને જે વસ્તુથી તું ડરે છે તેનાથી સુરક્ષિત રાખે અને જે વસ્તુની તું આશા રાખે છે તે તને પૂરી પાડી દે.
Fear your Lord and place your hope in His mercy, so that He may safeguard you from what you fear and grant you what you hope for.