કેટલાય ગુનાહો તેમની માફી કરતાં વધારે સારાં હોય છે.
Many faults are better than the apologies offered for them.
Many faults are better than the apologies offered for them.
સર્વશ્રેષ્ઠ ભાઈ તે છે જે પોતાના ભાઈઓની ખામીઓ ન શોધતો હોય.
The best of brothers is the one who does not pry into the faults of his brothers.
(ભૂલના) સ્વીકાર સાથે માફી માગવી તે ખુલાસો આપી (ને માફી માગવા) કરતાં વધારે (સારી) છે.
Seeking forgiveness with an admission of fault is far better than offering excuses.
એને સાથી ન બનાવ જે તારા એબો જ યાદ રાખે છે અને તારી શ્રેષ્ઠતા અને માન ભૂલી જાય છે.
Do not make a companion of someone who only remembers your flaws and forgets your virtues and dignity.
તેની કોઈ આબરૂ નથી જેને ઉપદેશ (પણ સુધારી શકતો) નથી.
There is no respect for one who is not reformed even by advice.
વાસના અંધાપાની સાથી છે.
Desire is a partner to blindness.
ધન્ય છે એના માટે કે જેણે પોતાને માર્ગદર્શન(ની બાબતોમાં) પ્રવૃત્ત કરી દીધો એ પહેલાં કે તે...
Blessed is the one who busied himself with guidance before its doors are closed.