સર્વશ્રેષ્ઠ ભાઈ તે છે જે પોતાના ભાઈઓની ખામીઓ ન શોધતો હોય.
The best of brothers is the one who does not pry into the faults of his brothers.
The best of brothers is the one who does not pry into the faults of his brothers.
તારે એવી વ્યક્તિ સાથે ભાઈચારો રાખવો જોઈએ જે તને ચેતવે અને રોકે, કારણ કે ખરેખર તે જ તારું...
You should maintain brotherhood with someone who warns and restrains you, for indeed he supports you...
તારા માટે જરૂરી છે કે તું નેક લોકો સાથે ભાઈચારો રાખે કારણ કે તેઓ સુખાકારીમાં શણગાર અને...
It is essential for you to maintain brotherhood with virtuous people, for they are an adornment in...
તારા ભાઈઓમાં શ્રેષ્ઠ તે છે કે જે સત્યની બાબતમાં તને વારંવાર ગુસ્સો અપાવતો હોય.
The best of your brothers is the one who frequently angers you for the sake of the truth.
સર્વશ્રેષ્ઠ મિત્ર તે છે કે જેને ગુમાવ્યા પછી તમને દુનિયામાં રહેવું ન ગમે.
The best brother is the one after whose loss you would not wish to remain in the world.
તારો સર્વશ્રેષ્ઠ ભાઈ તે છે જે તારી સહાયતા કરે.
Your best brother is the one who helps you.
જ્યારે તમારે તમારા ભાઈની કોઈ વાતમાં સચ્ચાઈ જાણવી હોય તો તમે તેના ઉપર ગુસ્સો કરો. તેનાં પછી...
When you want to know the truth about your brother, make him angry. If his affection for you still...