જે પોતાની વિવેકબુદ્ધિના લીધે જાણીતો હોય છે તેને આદરની નજરે જોવામાં આવે છે.
Whoever is known for their wisdom is looked upon with respect.
Whoever is known for their wisdom is looked upon with respect.
જ્ઞાન એક એવો સિદ્ધાંત છે જેના વડે (કોઈ) વ્યક્તિ માટે મત બાંધવામાં આવે છે. તેના જ વડે માણસ...
Knowledge is a principle by which a person is judged. Through it, a person earns obedience during...
વધારે પ્રમાણમાં સારાં કાર્યો કરવાં આયુષ્ય વધારે છે અને પ્રસિદ્ધિ અપાવે છે.
Performing abundant good deeds lengthens one's lifespan and spreads one's good name.
સુંદર સ્મરણ બે જિંદગીઓમાંનું એક જીવન છે.
A good reputation is one of the two lives.
જે મજાકને પોતાનો સ્વભાવ બનાવી લે છે તેની ગંભીરતા ક્યારેય ઓળખવામાં નથી આવતી.
Whoever makes joking their habit will never be taken seriously.
માણસની શરમ માટે એટલું જ પૂરતું છે કે તે કોઈ વ્યક્તિને એવી રીતે ન મળે (અથવા એવું વર્તન ન...
It is sufficient for a person's modesty that they do not meet anyone in a way (or behave in a manner)...
સંતોષી બનો જેથી તમારું સન્માન જળવાય.
Be content, and you will be honored.