કેટલાય ઉપદ્રવો એવા છે કે જેમનું (ફક્ત) એક શબ્દ જ કારણ બની જાય છે.
Many a strife is sparked by just a single word.
Many a strife is sparked by just a single word.
કેટલાય શબ્દો એવા હોય છે જે આશીર્વાદોને છીનવી લે છે, એટલે તમારી જીભની એવી જ રીતે કાળજી રાખો...
Many a word takes away blessings, so guard your tongue just as you guard your gold and silver.
નકામી વાતો ટાળો કારણ કે તેનો સૌથી નાનો અપરાધ આક્ષેપ છે.
Avoid idle talk, for its smallest fault is drawing blame.
તારા મિત્ર ઉપર (તેને) જાણી લીધાં પહેલાં ભરોસો ન કર.
Do not trust a friend before testing and knowing them.
ન તો આળસુ માણસથી મદદ માગ, કે ન તો અક્ષમ વ્યક્તિની સલાહ લે.
Neither seek help from a lazy person, nor seek advice from an incapable one.
મરણ પામેલાંને (તેમની) ખોટી બાબતો વડે યાદ ન કર કારણ કે (તારા) ગુનાહ તરીકે આટલું જ પૂરતું છે.
Do not remember the deceased by their faults, for that alone is sufficient as a sin.
જ્યારે તું બોલે, ત્યારે સાચું બોલ.
When you speak, speak the truth.