આ દુનિયા એક અસ્થિર ભ્રમણા, ક્ષણિક મૃગજળ, અને વળેલો થાંભલો છે.
This world is an unstable illusion, a fleeting mirage, and a leaning pillar.
This world is an unstable illusion, a fleeting mirage, and a leaning pillar.
વિદ્વાનો નજીક (આ) દુનિયા (ફક્ત એક) પડછાયો (જ) છે.
In the eyes of the wise, this world is merely a shadow.
દુનિયા ઉપર તેની અસ્થિરતા જોઈ લીધા પછી પણ ભરોસો કરવો તે મૂર્ખાઈ છે.
Relying on the world even after witnessing its instability is foolishness.
જો તું સામે ચાલીને દુનિયા પાસે જશે તો દુનિયા તારાથી પીછેહઠ કરશે.
If you eagerly chase after the world, the world will turn away from you.
જો તું દુનિયાથી પીછેહઠ કરશે તો દુનિયા સામે ચાલીને તારી પાસે આવશે.
If you turn away from the world, the world will come to you on its own.
દુનિયાનો દાખલો તારા પડછાયા જેવો છે. તું ઊભો રહીશ તો તે પણ ઊભો રહેશે, પણ તું તેને પામવા આગળ...
The world is like your shadow: if you stand still, it stands still, but if you chase it, it moves...
ખરેખર દુનિયા માનવી માટે (ગંદકીનું એક) ઉદાહરણ છે. જે માનવી(ના શરીરમાંથી બહાર) નીકળે છે ભલે...
Indeed, this worldly life is like a parable for human beings: look at what comes out of man, no...