Quote Archive
RSS

દુનિયાનો દાખલો તારા પડછાયા જેવો છે. તું ઊભો રહીશ તો તે પણ ઊભો રહેશે, પણ તું તેને પામવા આગળ વધીશ તો તે દૂર જશે.

The world is like your shadow: if you stand still, it stands still, but if you chase it, it moves further away.