દુનિયાના મોહના કારણે લાલચ પેદા થાય છે.
Love of worldly gain gives rise to greed.
Love of worldly gain gives rise to greed.
લાલચ આગ કરતાંય ગરમ છે.
Greed is hotter than fire.
ઘણી વાર બુદ્ધિનો નાશ લોભ-લાલચની વીજળીઓ પડવાથી થાય છે.
Most often, intellect is struck down beneath the flashes of greed.
બેશક દુનિયાની ગંભીરતા મૂલ્યહીનતા છે, તેનું સમ્માન અપમાનિતતા છે, અને તેની ભવ્યતા તુચ્છતા છે.
Indeed, the seriousness of this material world is triviality, its honor is humiliation, and its...
જે પોતાની જાતનું મહત્વ જાણી લે છે તે તેને ક્ષણજીવી બાબતો વડે અપમાનિત નથી કરતો.
Whoever knows the worth of their soul does not humiliate it with fleeting things.
આ એ જ જગ્યા છે કે જેને પ્રાપ્ત કરવા તમે ગઈકાલ સુધી એકબીજા સાથે હરીફાઈ કરતા રહેતા હતા.
This is the very place to attain which you were competing with one another until yesterday.
હું તમારા માટે ગરીબીની બાબતમાં ડરતો નથી, પરંતુ તમારા માટે સંપત્તિની અતિશયતાની બાબતમાં ડરું છું.
I do not fear poverty for you, but rather I fear the abundance of wealth for you.