લાલચ આગ કરતાંય ગરમ છે.
Greed is hotter than fire.
Greed is hotter than fire.
ઘણી વાર બુદ્ધિનો નાશ લોભ-લાલચની વીજળીઓ પડવાથી થાય છે.
Most often, intellect is struck down beneath the flashes of greed.
દુનિયાના મોહના કારણે લાલચ પેદા થાય છે.
Love of worldly gain gives rise to greed.
અજ્ઞાન સૌથી વધુ આક્રમક દુશ્મન છે.
Ignorance is the most aggressive enemy.
આ નાજુક ચામડી માટે આગને સહન કરવું શક્ય નથી!
This delicate skin has no endurance for fire!
ઈશ્વરના સેવકો! સાવધાન! સાવધાન! કારણ કે ઈશ્વરની સોગંદ તેણે (તમારા પાપોને) છૂપાવી દીધાં છે,...
O servants of God! Beware, beware! For by God, He has concealed your faults to such an extent that it...
હું તમારા માટે ગરીબીની બાબતમાં ડરતો નથી, પરંતુ તમારા માટે સંપત્તિની અતિશયતાની બાબતમાં ડરું છું.
I do not fear poverty for you, but rather I fear the abundance of wealth for you.