જે જ્ઞાન નથી ધરાવતો તે પણ ડહાપણ ભરેલી વાત કહી શકે છે.
One who is not wise may still utter words of wisdom.
One who is not wise may still utter words of wisdom.
ખરેખર, (કેટલીક) છટાદાર વાણી(માં) જાદુ હોય છે, અને (કેટલુંક) જ્ઞાન અજ્ઞાનતા જેવું હોય છે.
Indeed, some eloquent speech is like magic, and some knowledge is like ignorance.
ઈશ્વરનો લોકો ઉપર એ અધિકાર છે કે તેઓ તે જ કહે જેના વિષે તેઓ જાણે છે, અને જેના વિષે નથી જાણતા...
God's right over people is that they speak only of what they know, and refrain where they do not know.
જે માણસ વધુ પડતું બોલવાથી રોકાઈ જાય છે, લોકો તેની બુદ્ધિની સાક્ષી આપે છે.
He who refrains from excessive speech, people bear witness to his intellect.
એક એવી ઉત્તમ વાત સાંભળો જે અત્યંત મૂલ્યવાન છે: તમારામાંથી કોઈ પણ વ્યક્તિ એવી વાત ન કરે જે...
Hear something of great worth: none of you should speak about what does not concern them, and even...
જેણે પોતાની જીભને નિયંત્રિત કરી તેણે પોતાની બુદ્ધિને શણગારી દીધી.
Whoever disciplines his tongue adorns his intellect.
કેટલાય મજાક ગંભીર વાતમાં ફેરવાઈ જાય છે.
Many a joke turns into a serious matter.