જેણે પોતાની જીભને નિયંત્રિત કરી તેણે પોતાની બુદ્ધિને શણગારી દીધી.
Whoever disciplines his tongue adorns his intellect.
Whoever disciplines his tongue adorns his intellect.
તમારી જીભને કાબુમાં રાખો જેથી તમે તમારા સાથીઓને કાબુમાં રાખી શકો.
Guard your tongue, and you will win the hearts of your companions.
જ્યારે તમે કોઈ શબ્દ ઉચ્ચારો છો ત્યારે તે તમારો માલિક બની જાય છે, અને જ્યાં સુધી તમે તેને...
When you speak a word, it becomes your master; but as long as you hold it back, you remain its master.
જ્યારે તમને વાણી ઉપર વર્ચસ્વ આપવામાં આવ્યું છે તો તમે મૌન ઉપર પણ વર્ચસ્વ મેળવી લો.
When you have mastery over speech, make sure you also maintain mastery over silence.
આ જીભ દરેક નેકી અને બદીની ચાવી છે, તેથી શ્રદ્ધાળુને જોઈએ કે તે પોતાની જીભ ઉપર મહોર લગાવે...
This tongue is the key to all good and evil; therefore, a believer ought to place a seal upon their...
વાસના અને વિવેકબુદ્ધિ ભેગાં થતાં નથી.
Lust and wisdom do not go together.
ખરેખર બુદ્ધિમાન તે છે કે જેને યોગ્ય વસ્તુ એટલી મશગૂલ નથી કરતી કે તે શુક્રગુઝારી ભૂલી જાય, ન...
Truly, the wise person is one whom lawful things do not distract so much that they forget gratitude,...