સારો ઈરાદો ઈચ્છાપ્રાપ્તિનું એક કારણ છે.
A good intention is a means to achieve one's aspirations.
A good intention is a means to achieve one's aspirations.
જે બદગુમાન હોય છે, તેની નિય્યત (અંતઃકરણ) પણ દૂષિત હોય છે.
Whoever harbors suspicion also has a corrupted intention.
જેનું કાર્ય વાસના રહિત હોય છે તેની દરેક બાબતમાં સુંદર અસર થાય છે.
One whose action is free from selfish desires will have a beautiful impact in every matter.
તેના માટે કોઈ સફળતા નથી જેને ધીરજ નથી.
There is no success for one who has no patience.
સબ્ર કરનાર ક્યારેય સફળતાથી વંચિત નથી રહેતો, પછી ભલેને એમાં ગમે તેટલો સમય કેમ ન લાગે.
A patient person is never deprived of success, even if it takes a long time.
વહેલાં (ઊઠો/કામે લાગો) કારણ કે વહેલાં (ઊઠવામાં/કામ કરવામાં) બરકત છે અને સલાહ-સૂચન કરો કારણ...
Start early (in waking up or working), for there is blessing in earliness, and seek counsel, for...
દયા તે સજ્જનતાનું મૂળ અને સફળતાનો સાર છે.
Gentleness is the foundation of righteousness and the hallmark of success.