વિશ્વાસઘાત સાથે મિત્રતા ટકતી નથી.
Friendship does not last with betrayal.
Friendship does not last with betrayal.
તારા મિત્ર ઉપર (તેને) જાણી લીધાં પહેલાં ભરોસો ન કર.
Do not trust a friend before testing and knowing them.
જ્યારે તને તારા મિત્રના સ્નેહ પર વિશ્વાસ બેસી જાય, તો પછી પરવા ન કર કે ક્યારે તું તેને મળે...
When you are assured of your friend's affection, do not worry about when you meet them or when they meet you.
વિશ્વાસઘાતીના ચાર લક્ષણો છે: ઈશ્વરની અવજ્ઞા કરવી, પાડોશીઓને તકલીફ આપવી, પોતાના...
There are four signs of a betrayer: disobeying God, causing distress to neighbors, harboring malice...
એને સાથી ન બનાવ જે તારા એબો જ યાદ રાખે છે અને તારી શ્રેષ્ઠતા અને માન ભૂલી જાય છે.
Do not make a companion of someone who only remembers your flaws and forgets your virtues and dignity.
તારે એવી વ્યક્તિ સાથે ભાઈચારો રાખવો જોઈએ જે તને ચેતવે અને રોકે, કારણ કે ખરેખર તે જ તારું...
You should maintain brotherhood with someone who warns and restrains you, for indeed he supports you...
જે વ્યક્તિ ગરીબ હોવા છતાં તારી સાથે જોડાયેલો રહે છે, તે તે વ્યક્તિ કરતાં તારા માટે શ્રેષ્ઠ...
The person who remains connected with you despite being poor is better for you than the one who...