પીડિતની પ્રાર્થના તીર સમાન છે.
The prayer of the oppressed is like a piercing arrow.
The prayer of the oppressed is like a piercing arrow.
કમજોર પર કરેલો જુલ્મ સૌથી અભદ્ર જુલ્મ છે.
Oppression of the weak is the most heinous form of oppression.
તમારી ઓલાદ વચ્ચે તેવી જ રીતે ઇન્સાફ કરો જેવી રીતે તમે ઈચ્છો છો કે તેઓ તમારી સાથે ભલાઈ અને...
Be just among your children just as you would like them to be just with you in goodness and kindness.
એહસાન કરનારથી બદગુમાની તે ખરાબ અપરાધ અને સૌથી ઘૃણાસ્પદ જુલ્મ છે.
Harboring suspicion toward a benefactor is a grave offense and the most repulsive form of injustice.
ન્યાય જીવન છે.
Justice is life.
પ્રેમ ન્યાય વગર બાકી નથી રહેતો.
Love does not endure without justice.
અને હું ચોક્કસપણે જાણી ચૂક્યો છું કે તારા નિર્ણયમાં કોઈ અન્યાય નથી, અને તારી સજામાં કોઈ...
I have indeed known that there is no injustice in Your judgment, nor haste in Your retribution. Haste...