Quote Archive
RSS

સૌપ્રથમ બદલો જે વિનમ્ર માણસને પોતાની વિનમ્રતાથી મળે છે તે એ છે કે બધા જ લોકો તેના દુશ્મન સામે તેના મદદગાર બની જાય છે.

The first reward a forbearing person receives for their forbearance is that all people become their supporters against their adversary.