કમજોર પર કરેલો જુલ્મ સૌથી અભદ્ર જુલ્મ છે.
Oppression of the weak is the most heinous form of oppression.
Oppression of the weak is the most heinous form of oppression.
પીડિતની પ્રાર્થના તીર સમાન છે.
The prayer of the oppressed is like a piercing arrow.
નબળા વિરુદ્ધ બળવાનની મદદ ન કરો.
Do not help the strong against the weak.
ખરેખર ઈશ્વરને પોતાનો જે સેવક સૌથી પ્રિય છે તે તે છે જે તેના સેવકોને સૌથી વધુ સાચી સલાહ આપનાર હોય.
Indeed, the most beloved of servants to God is the one who gives the best counsel to His servants.
બાળકોને પ્રેમ કરો અને તેમના પર દયા દાખવો.
Love children and show compassion toward them.
જેના દિલમાં દયા નથી તે પોતાની જરૂરિયાતના સમયે ભાગ્યે જ દયા પામશે.
One whose heart lacks compassion will rarely find compassion in their time of need.
જે માણસ કોઈ બીમારની ખબરઅંતર પૂછવા માટે ઈશ્વર ખાતર જાય તો તે બીમાર તે માણસ માટે કોઈ...
Whoever visits a sick person purely for the sake of God, any prayer the sick person makes for him...