નરમાઈ દાખવવી (પણ) સદ્ગુણમાં (શામેલ) છે.
Displaying gentleness is also part of virtue.
Displaying gentleness is also part of virtue.
મધમાખીની જેમ બનો: જ્યારે તે ખાય છે ત્યારે શુદ્ધ વસ્તુ ખાય છે, જ્યારે તે આપે છે ત્યારે શુદ્ધ...
Be like the bee: when it eats, it eats what is pure; when it produces, it produces what is pure; and...
ચરિત્રની સૌમ્યતા વડે લોકો સ્નેહાળતા અનુભવે છે.
Through gentleness of character, people feel warmth and affection.
જો ચારિત્ર્ય સારું હશે તો વાણી પણ નમ્ર હશે.
If character is noble, speech will be gentle.
શ્રદ્ધાળુ બીજોરા (એક પ્રકારનું સુગંધિત ખાટું-મીઠું ફળ, જે લીંબુ જેવું હોય છે) જેવો હોય છે;...
A believer is like a citron (a fragrant sweet-and-sour fruit resembling a lemon); its taste is...
એક નેક સ્ત્રી હજાર બદ પુરુષો કરતાં શ્રેષ્ઠ છે.
A righteous woman is better than a thousand unrighteous men.
જ્યારે કોઈ માણસમાં એક સારો ગુણ હોય તો તેમાં તેના જેવા બીજા સારા ગુણોનીય અપેક્ષા રાખો.
When a person possesses a good quality, expect other good qualities like it in them.