જે ભલાઈના ફાયદાને નથી ઓળખતો તે તેનું આચરણ પણ નથી કરી શકતો.
Whoever does not recognize the benefit of goodness is unable to put it into practice.
Whoever does not recognize the benefit of goodness is unable to put it into practice.
જ્યારે કોઈ માણસમાં એક સારો ગુણ હોય તો તેમાં તેના જેવા બીજા સારા ગુણોનીય અપેક્ષા રાખો.
When a person possesses a good quality, expect other good qualities like it in them.
નેકીને રોકીશ નહીં, જો તને નેકી કરવા માટે કોઈ ન મળે તો પણ.
Do not hold back from doing good, even if you find no one to do good to.
સચ્ચાઈ કરતાં શ્રેષ્ઠ સાચું બોલનાર છે, અને નેકી કરતાં શ્રેષ્ઠ નેકી કરનાર છે.
Better than truth is the one who speaks it, and better than good is the one who does it.
ઉપકાર જતાવવાનો ત્યાગ કરવો તે નેકીઓનો શણગાર છે.
Refraining from reminding others of your favors is the ornament of good deeds.
તું ત્યાં સુધી ભલાઈને નહીં પામે જ્યાં સુધી તું બુરાઈનો ત્યાગ નહીં કરે.
You will not attain goodness until you renounce evil.
ઈશ્વર એવા લોકોથી નારાજ થાય છે જેઓ બીજાને સારા કામોનો આદેશ આપે છે પરંતુ પોતે તેના પર અમલ નથી...
God disapproves of those who command others to do good deeds but do not practice them themselves, and...