સૌથી ફાયદાકારક દવા ઈચ્છાઓને છોડવી છે.
The most beneficial medicine is abandoning desires.
The most beneficial medicine is abandoning desires.
શું હું તમને તે વસ્તુ ન બતાવું જેમાં બધી જ બીમારીઓથી અને મૃત્યુથી પણ મુક્તિ છે? તે પ્રાર્થના છે.
Shall I not tell you of something in which there is healing from every illness and even from death?...
જે વ્યક્તિ પોતાની જાતને લજ્જતોમાં છોડી દે છે, તે કમનસીબ થાય છે અને (ઈશ્વરથી) દૂર થઈ જાય છે.
Whoever abandons themselves to pleasures becomes unfortunate and is distanced (from God).
તારી ઈચ્છાઓ ઓછી કર જેથી તારા માટે ગરીબાઈ સરળ થઈ જાય, અને તારા પાપો ઓછા કર જેથી તારા માટે...
Lessen your desires so that poverty becomes easy for you, and lessen your sins so that death becomes...
શેતાને કહ્યું, "મેં તેમને (લોકોને) પાપો વડે નષ્ટ કર્યા તો તેઓએ મને ક્ષમાયાચના વડે નષ્ટ...
Satan said, "I destroyed them with sins, but they destroyed me with repentance. When I saw this, I...
બુદ્ધિશાળી તે છે જે પોતાની ઇચ્છાઓ પર જીત મેળવે અને પોતાના પરલોકને પોતાની દુનિયાના બદલામાં ન વેચે.
The wise is one who overcomes their desires and does not trade their hereafter for this world.
ખુશખબર છે તેના માટે જે પોતાની વાસનાને નકારે અને પોતાના પરલોકને સુધારવા ખાતર પોતાની આ દુનિયાને છોડે!
Blessed is the one who refutes their desires and ruins their worldly life for the sake of building...