દુનિયાનું મૃત્યુ પરલોકના મૃત્યુ કરતાં સહેલું છે.
The death in this world is easier than the death in the hereafter.
The death in this world is easier than the death in the hereafter.
નિઃસંશય જે વસ્તુનો અંત આ (કબ્ર) છે, તો ખરેખર તેની શરૂઆત (દુનિયાની મોહબ્બત)નો ત્યાગ કરવો...
Indeed, something whose end is this (the grave) truly deserves to have its beginning renounced. And...
(દુનિયામાં) થોડોક સારો અમલ કરી લો જેથી (પરલોકમાં) ખૂબ જ વધારે આરામ મેળવો.
Perform a little good deed in this world so that you may enjoy abundant comfort in the hereafter.
દુનિયાને તારું કેદખાનું બનાવ જેથી પરલોક તારું સ્વર્ગ બની જાય.
Make this world your prison so that the hereafter may become your paradise.
બુદ્ધિશાળી તે છે જે પોતાની ઇચ્છાઓ પર જીત મેળવે અને પોતાના પરલોકને પોતાની દુનિયાના બદલામાં ન વેચે.
The wise is one who overcomes their desires and does not trade their hereafter for this world.
ખુશખબર છે તેના માટે જે પોતાની વાસનાને નકારે અને પોતાના પરલોકને સુધારવા ખાતર પોતાની આ દુનિયાને છોડે!
Blessed is the one who refutes their desires and ruins their worldly life for the sake of building...
તે શરીર જે માટીની નીચે છે, જે સજા (અઝાબ)થી સુરક્ષિત થઈ ચૂક્યું છે અને સવાબની આશા રાખી રહ્યું છે.
A body beneath the dust that has been saved from punishment and is hoping for reward.