સૌથી સહનશીલ વ્યક્તિ તે છે જે અજ્ઞાનીઓથી નાસી જાય.
The most forbearing person is the one who flees from the ignorant.
The most forbearing person is the one who flees from the ignorant.
(કોઈપણ વ્યક્તિ) સહનશીલ નથી થતી એટલે સુધી કે તે ગરિમાપૂર્ણ (ધીર-ગંભીર) ન થઈ જાય.
A person does not truly become forbearing until they become dignified and composed.
જે માણસ ઘણા બધા મામલાઓથી અજાણ્યો નથી બનતો અને આંખ આડા કાન નથી કરતો તેનું જીવન વ્યથિત બની જાય છે.
Whoever does not overlook many matters and turn a blind eye will have a troubled life.
માણસની સહનશીલતાનું તેની વિપુલ સહનશક્તિ વડે અને તેની ઉચ્ચતાનું તેના પર્યાપ્ત દાન વડે તારણ...
A person's forbearance is deduced from their great endurance, and their nobility from their abundant giving.
ઉમદા માણસના સદ્ગુણોમાંથી એક એ પણ છે કે જે તેને ખબર હોય તેનાથી અજાણ્યો બની જાય.
Among the noble deeds of a generous person is overlooking what they know.
સૌપ્રથમ બદલો જે વિનમ્ર માણસને પોતાની વિનમ્રતાથી મળે છે તે એ છે કે બધા જ લોકો તેના દુશ્મન...
The first reward a forbearing person receives for their forbearance is that all people become their...
માણસ(ના વિનાશ) માટે એટલી જ અજ્ઞાનતા પૂરતી છે કે તે પોતાના સ્વરૂપથી અજ્ઞાત હોય.
It is enough ignorance for a person that he remains ignorant of himself.