સુંદર દાનત પવિત્ર જન્મનો પુરાવો છે.
A noble intention is proof of pure origin.
A noble intention is proof of pure origin.
ઈશ્વરે મનુષ્યને દુનિયા અને પરલોકની શ્રેષ્ઠતામાંથી કોઈ વસ્તુ નથી આપી સિવાય કે તેના સુંદર...
God has granted humans the best of this world and the hereafter only through their good character and...
જ્યારે કોઈ માણસમાં એક સારો ગુણ હોય તો તેમાં તેના જેવા બીજા સારા ગુણોનીય અપેક્ષા રાખો.
When a person possesses a good quality, expect other good qualities like it in them.
નરમાઈ દાખવવી (પણ) સદ્ગુણમાં (શામેલ) છે.
Displaying gentleness is also part of virtue.
એક ઉદાર, સદ્ગુણી નવયુવાન ઈશ્વરને એક કંજૂસ, ભક્તિભાવવાળા, દુર્ગુણી વૃદ્ધ કરતાં વધારે પ્રિય છે.
A generous, virtuous youth is more beloved to God than a stingy, devout, ill-mannered elder.
કરકસર અડધી રોજી છે અને સારો સ્વભાવ અડધો ધર્મ છે.
Moderation is half of livelihood, and good character is half of faith.
અફસોસ છે તે વ્યક્તિ પર, જેનો એક દુર્ગુણ તેના અનેક સદ્ગુણો કરતાં ભારે હોય!
Pity the person whose single vice outweighs their many virtues!