સંતોષી બનો જેથી તમારું સન્માન જળવાય.
Be content, and you will be honored.
Be content, and you will be honored.
મરણ પામેલાંને (તેમની) ખોટી બાબતો વડે યાદ ન કર કારણ કે (તારા) ગુનાહ તરીકે આટલું જ પૂરતું છે.
Do not remember the deceased by their faults, for that alone is sufficient as a sin.
માણસની શરમ માટે એટલું જ પૂરતું છે કે તે કોઈ વ્યક્તિને એવી રીતે ન મળે (અથવા એવું વર્તન ન...
It is sufficient for a person's modesty that they do not meet anyone in a way (or behave in a manner)...
જે પોતાની સાચી કદર સમજીને વર્તે છે, લોકો તેની ઈજ્જત કરે છે.
Whoever knows their true worth and acts accordingly is honored by people.
જે પોતાની વિવેકબુદ્ધિના લીધે જાણીતો હોય છે તેને આદરની નજરે જોવામાં આવે છે.
Whoever is known for their wisdom is looked upon with respect.
વિનમ્રતામાં દરેક પસાર થતી વ્યક્તિને અભિવાદન કરવું, અને સ્વમાન કરતાં નીચી જગ્યાએ બેસી જવું...
Humility includes greeting everyone you pass by and sitting in a place below one's status.
તમારા અને તમારા ભાઈ વચ્ચેની મર્યાદાને જતી ન રહેવા દો અને તેને જાળવી રાખો, કારણકે તેનું જતું...
Do not let the boundary of respect between you and your brother disappear, and preserve it, for its...