ઈશ્વર વિષે સૌથી વધુ જ્ઞાન ધરાવનાર તેનાથી સૌથી વધુ ડરનાર છે.
The one who knows God the most is the one who fears Him the most.
The one who knows God the most is the one who fears Him the most.
બેશક ઈશ્વર તેના કરતાં વધારે સર્વોચ્ચ, પ્રતાપી અને મહાન છે કે તેના ગુણોનાં મૂળતત્ત્વ સુધી...
Indeed, God is far too exalted, glorious, and great for the essence of His attributes to be...
જે તમારામાં સૌથી વધુ જ્ઞાની હશે તે સૌથી વધુ ડરનાર (પણ) હશે.
The most knowledgeable among you is the most reverent.
ઈશ્વર સિવાય દરેક જ્ઞાની અધ્યેતા (શિખાઉ) જ છે.
Except for God, every knowledgeable person is merely a learner.
મનુષ્યનું ઈશ્વર પ્રત્યે સારો વિચાર રાખવો તે તેની તેમનાથી (ભલાઈની) ઉમ્મીદ રાખવી તે છે.
A servant's good opinion of God is in proportion to their hope in Him.
સર્વશ્રેષ્ઠ શરમ તારું ઈશ્વર પ્રત્યે શરમ કેળવવું છે.
The best modesty is your modesty before God.
ધન્ય છે એને કે જે ઈશ્વર માટે પોતાનું જ્ઞાન, કાર્ય, પ્રેમ, નફરત, સ્વીકારવું, ત્યાગવું, કથન,...
Blessed is the one who dedicates their knowledge, action, love, hatred, taking, relinquishing,...