Quote Archive
RSS

નીચ વ્યક્તિ પોતાના પર કરેલા પૂર્વ ઉપકારને એવાં દેવાં સમજે છે જાણે કે તેને (ઉપકાર કરનાર પાસેથી) વસૂલવાનો (તેનો પોતાનો અધિકાર) જ હતો.

A vile person views past favors done to him as debts due to him that he had the right to collect.