વિવેકબુદ્ધિની મૂડી લોકોની સાથે સદવર્તન છે.
The pinnacle of wisdom is treating people with kindness.
The pinnacle of wisdom is treating people with kindness.
એકબીજા સાથે હળવો વિનોદ કરવો એ સારા સદાચારનો ભાગ છે. તે તમારા સાથીને ખુશ કરવાનું એક માધ્યમ છે.
Engaging in lighthearted humor with one another is part of good character; it is a means to bring joy...
ખરાબ પાડોશી બનવું અને નેક લોકો સાથે દુર્વ્યવહાર અત્યંત નીચતા વાળી બાબતોમાંથી છે.
Being a bad neighbor and mistreating virtuous people are among the greatest acts of meanness.
ઉપકાર (ભલાઈ)ની કદર ન કરવી એ વંચિતતાનું કારણ બને છે.
Being ungrateful for kindness causes deprivation.
ન તો નમ્ર માણસ સાથે વાદવિવાદ કર કે ન તો મૂર્ખ સાથે, કારણ કે નમ્ર માણસ તારાથી નફરત કરવા...
Do not argue with a gentle person nor with a fool, for the gentle person will despise you and the...
જ્યારે નમ્રતાને તોછડાઈ (સમજવામાં આવે) છે, ત્યારે તોછડાઈ જ નમ્રતા (બની જાય) છે.
When gentleness is regarded as harshness, then harshness becomes gentleness.
જાણી લો કે તમારા બધામાં બે દુર્ગુણો છે: આશ્ચર્ય (અથવા કારણ) વગર હસવું, અને (રાત્રે) મોડે...
Know that there are two vices among you: laughing without wonder (or reason), and being lazy (during...