ગુસ્સાને પી જનાર તે છે જે પોતાના દ્વેષભાવને મારી નાખે છે.
The one who restrains anger is the one who suppresses his malice.
The one who restrains anger is the one who suppresses his malice.
તમારામાં સૌથી બળવાન તે છે કે જે ગુસ્સાના સમયે પોતાના મનને કાબુમાં રાખે. અને તમારામાં સૌથી...
The strongest among you is the one who controls himself in moments of anger, and the bearer of the...
શ્રદ્ધાળુની નફરત માત્ર ક્ષણિક હોય છે, પછી જ્યારે તે પોતાના ભાઈથી અલગ થઈ જાય છે ત્યારે...
A believer's resentment is only momentary; once he departs from his brother, he harbors no ill...
સૌથી ખરાબ વસ્તુ કે જે દિલમાં વસે છે તે દ્વેષભાવ છે.
The worst thing that dwells in the heart is malice.
પ્રફુલ્લતા (હસમુખાંપણું) આક્રોશને દૂર કરે છે.
Cheerfulness dispels resentment and anger.
ગુસ્સો એક ઈંધણયુક્ત આગ છે, જે તેને પી ગયો તેણે તેને ઓલવી નાખી અને જેણે તેને મુક્ત કરી દીધી...
Anger is a fueled fire; whoever suppresses it puts it out, and whoever unleashes it is the first to...
જે માણસ કોઈ એવી વ્યક્તિ પર ગુસ્સો કરે છે જે તેને કંઈ જ નુકસાન પહોંચાડી નથી શકતી, તેનું દુઃખ...
Whoever gets angry at someone who cannot harm them only prolongs their sorrow and torments their own soul.