લોકો જેના વિશે અજાણ હોય છે, તેના તેઓ દુશ્મન હોય છે.
People are enemies of what they do not know.
People are enemies of what they do not know.
નીચ વ્યક્તિ પોતાના પર કરેલા પૂર્વ ઉપકારને એવાં દેવાં સમજે છે જાણે કે તેને (ઉપકાર કરનાર...
A vile person views past favors done to him as debts due to him that he had the right to collect.
લોકો વૃક્ષની જેમ હોય છે. દરેકનું પોષણ એક જ (પાણી) છે પરંતુ પરિણામ જુદું હોય છે.
People are like trees; their drink is the same, but their fruits are different.
લોકો બે પ્રકારના હોય છે: એક તે ઈચ્છુક જે પોતાની ઈચ્છા નથી પામી શકતો, અને બીજો તે જે મેળવ્યા...
People are of two kinds: the seeker who fails to attain his desire, and the one who attains it yet...
લોકો ઉપર એક એવો જમાનો આવશે કે જેમાં લોકો વરુઓ બની જશે, તો (એવામાં) જો કોઈ માણસ વરુ નહીં બને...
A time will come upon people when they will become wolves; so at that time, whoever does not become a...
(તે) માણસની છોટાઈ (દર્શાવવા) માટે છે, જેથી કદાચ તે (પોતાના ઉપર) અભિમાન ન કરે જ્યારે કે તે...
It is to show the humility of man, so that he may not become arrogant while carrying impurities...
માણસ(ના વિનાશ) માટે એટલી જ અજ્ઞાનતા પૂરતી છે કે તે પોતાના સ્વરૂપથી અજ્ઞાત હોય.
It is enough ignorance for a person that he remains ignorant of himself.