ચપળ તે છે કે સત્ય જેનો મિત્ર હોય અને અસત્ય દુશ્મન હોય.
The shrewd person is one whose friend is truth and whose enemy is falsehood.
The shrewd person is one whose friend is truth and whose enemy is falsehood.
નિઃસંશય હક લોકો દ્વારા નથી ઓળખાતો. હકને ઓળખ, જેથી તું તેના લોકોને (હક વાળાઓને) ઓળખે.
Indeed, truth is not recognized by men. Know the truth, and you will recognize its people.
તારા માટે તારી બુદ્ધિ સાચા અને ખોટા વચ્ચે તફાવત બતાવવા માટે પૂરતી છે.
Your intellect is sufficient to show you the difference between right and wrong.
ભૂંડને મોતી ન નાખો, કારણકે તે તેનો કોઈ સારો ઉપયોગ નહીં કરી શકે, અને તે માણસને જ્ઞાન ન આપો...
Do not throw pearls to swine, for they cannot make any good use of them; likewise, do not impart...
જાણી લો કે ઈશ્વર પોતાનાં સર્જનમાંનાં ચંચળ (અસ્થિર/ઢચુપચુ) લોકોને ધિક્કારે છે, તેથી તમે સત્ય...
Know that God detests fickle (wavering) people among His creation; therefore, do not stray away from...
સત્ય ભારે અને કડવું હોય છે અને અસત્ય હલકું અને મીઠું હોય છે, અને ઘણીય વાર એક જ ઘડીનું...
Truth is heavy and bitter, and falsehood is light and sweet; and often yielding to desire for a...
શ્રેષ્ઠ લોકો સાથે જોડાણ અને દુષ્ટ લોકોથી અંતર રાખવું એ ઉત્તમ પસંદગી છે.
Good judgment lies in keeping company with the virtuous and staying away from the wicked.