જેનું સઘળું ધ્યાન પરલોક પર હોય છે તે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લે છે.
Whoever places their entire focus on the hereafter attains their desired goal.
Whoever places their entire focus on the hereafter attains their desired goal.
જે વ્યક્તિ કામ વગરની વસ્તુમાં મશગૂલ થઈ જાય છે, તો પોતાના કામને લગતી વસ્તુ તેનાથી છૂટી જાય છે.
Whoever busies themselves with what does not concern them misses out on what concerns them.
તારા વિચારો દરેક વિષયને આવરી શકતા નથી, તેથી તેમને મહત્વપૂર્ણ બાબત માટે જ વ્યસ્ત રાખ.
Your thoughts cannot encompass everything, so reserve them for what is truly important.
દ્રઢ નિશ્ચય અને ઉજાણી ભેગાં થતાં નથી. (જુઓ તો ખરા કે) કઈ રીતે (ગફલતની) ઊંઘ દિવસના નિશ્ચયો...
Firm determination and feasting do not go together. See how heedless sleep attacks the day's...
ઈશ્વરે સૃષ્ટિનું સર્જન તેને એકલી છોડી દેવા ખાતર નથી કર્યું, અને તે તેનો ઉપયોગ પોતાના ફાયદા...
God did not create creation merely to leave it forsaken, nor does He use it for His own benefit.
જાણી લો કે ઈશ્વરે તમને ન તો હેતુહીન બનાવ્યાં છે કે ન તો એવી હાલતમાં છોડી દીધાં છે. તેણે...
Know that God did not create you without purpose nor leave you neglected. He has decreed your...
જ્યારે ઈશ્વર કોઈ વ્યક્તિને ભલાઈ આપવાનો સંકલ્પ કરે છે તો તેના દ્વારા કામ લે છે; તેના મૃત્યુ...
When God intends good for a person, He puts them to work; He opens the door to a good deed before...