પંચાત ખરાબ આદત છે.
Meddling in others' affairs is a bad habit.
Meddling in others' affairs is a bad habit.
ચાડી ખાવી ઘૃણાસ્પદ આદત છે.
Backbiting and tale-bearing is a detestable habit.
ચુગલી કરવી એવું પાપ છે જે ભૂલવામાં નથી આવતું.
Tale-bearing is a sin that is not easily forgotten.
મારા દીકરા, તારા કાનને આવી નિંદાથી દૂર રાખ; કારણ કે તેણે પોતાના વાસણમાં રહેલી સૌથી ગંદી...
My son, protect your hearing from such gossip; for indeed, he looked at the foulest thing in his own...
જે પણ કોઈ માણસની પીઠ પાછળ લોકો વચ્ચે તેના તે દોષ જાહેર કરે જે તેઓ જાણતા જ હોય, તે નિંદા ન...
Whoever mentions behind a person's back flaws that people already know about has not backbitten, but...
અભદ્ર (અશ્લીલ) વ્યક્તિ કરતાં વધારે અવિનયી કોઈ નથી.
There is no one more insolent than a vulgar person.
દંભી માણસની ચાર નિશાનીઓ છે: ૧. પોતાનાથી અસંબંધિત વાત પર ઝઘડવું, ૨. પોતાનાથી હોદ્દામાં ઊંચા...
There are four signs of a pretentious person: 1. Arguing over matters that do not concern them, 2....