અમલ વગર પ્રાર્થના કરનાર એવો છે જાણે કે પ્રત્યંચા (કામઠાંની દોરી) વગર તીર ફેંકનાર.
One who prays without action is like one who shoots an arrow without a bowstring.
One who prays without action is like one who shoots an arrow without a bowstring.
જે માણસ કર્મ કરવામાં કચાશ રાખે છે તે અતિશય ચિંતામાં સપડાય છે.
Whoever falls short in action is afflicted with sorrow and anxiety.
સત્કર્મ કરો. કર્મ ફાયદો કરશે, પ્રાર્થના સાંભળવામાં આવશે, અને પશ્ચાતાપ સ્વીકારવામાં આવશે.
Act righteously. Deeds will benefit, prayers will be heard, and repentance will be accepted.
તારા માટે જરૂરી છે કે તું મહેનત કરે, ભલે પછી નસીબ તારો સાથ ન આપે.
It is incumbent upon you to strive hard, even if fortune does not favor you.
જો લોકો જાણી જાત કે જ્ઞાન પ્રાપ્ત કરવામાં શું રહેલું છે તો તેઓ પોતાનું લોહી વહાવીને તથા...
If people knew what lies in the seeking of knowledge, they would seek it even by shedding their blood...
જે પોતાની તાકાતની હદ સુધી પ્રયાસ કરે છે તે પોતાની ઈચ્છાના મૂળતત્ત્વ સુધી પહોંચી જાય છે...
Whoever strives to the utmost of their ability reaches the essence of their desire (achieves what they seek).
તું હંમેશા શ્રદ્ધાળુને જેટલું તેની તાકાતમાં હશે તેની પાછળ મહેનત કરનાર પામશે, અને જેટલું...
You will always find a believer striving in what is within their power, and eager to gain the...