એક શ્રદ્ધાળુ બીજા શ્રદ્ધાળુનો અરીસો છે.
A believer is a mirror to another believer.
A believer is a mirror to another believer.
તમારી પહેલાં થઈ ગયેલા લોકોથી બોધપાઠ લો, એ પહેલાં કે તમારી પછી આવનારા લોકો તમારાથી બોધપાઠ મેળવે.
Learn a lesson from those who came before you, before those who come after you learn a lesson from you.
ખરેખર દુનિયા માનવી માટે (ગંદકીનું એક) ઉદાહરણ છે. જે માનવી(ના શરીરમાંથી બહાર) નીકળે છે ભલે...
Indeed, this worldly life is like a parable for human beings: look at what comes out of man, no...
તારો મિત્ર એટલે તે એ વ્યક્તિ છે કે જે તું જ છે, સિવાય કે તે તું નથી.
A friend is a person who is yourself, except that he is not you.
ચિંતન કરવું તારા માટે જરૂરી છે કારણ કે તે ગુમરાહીથી સાચા માર્ગ (તરફ લઈ જનાર) છે અને કર્મોનો...
Reflection is essential for you, because it leads from misguidance to the right path and reforms one's deeds.
જેણે બુદ્ધિ વાપરી તેણે પોતાની ગઈકાલથી શીખામણ લઈને પોતા(ની ભલાઈ)ના માટે યાદ રાખી લીધી.
Whoever uses reason learns a lesson from his yesterday and preserves it for his own good.
જેના બે દિવસો એકસમાન છે તે છેતરાયેલો છે, જેની આવતીકાલ તેની આજ કરતાં ખરાબ છે તે આફતમાં...
One whose two days are equal is defrauded, and one whose tomorrow is worse than today is troubled....