વાસના અને વિવેકબુદ્ધિ ભેગાં થતાં નથી.
Lust and wisdom do not go together.
Lust and wisdom do not go together.
વાસના એવી દુશ્મન છે કે જેનું અનુસરણ કરવામાં આવે છે.
Lust is an enemy that is blindly followed.
વાસના કરતાં મોટી કોઈ હાનિ નથી.
There is no greater harm than lust.
હોંશિયાર તે છે જેના કબ્જામાં તેની વાસનાની લગામ છે.
The prudent one is he who holds the reins of his desires.
કેટલીય બુદ્ધિઓ પ્રભાવી ઈચ્છાની કેદી હોય છે.
How many intellects are held captive by dominant desires.
ઈચ્છાઓ સામે સંઘર્ષ કરવો તે અંતરાત્માની સુધારણા છે.
Struggling against desires is the reformation of the self.
જે (પોતાના મનની) ઈચ્છાઓ સાથે ચાલ્યો તે વિનાશને ભેટ્યો.
Whoever follows the desires of his self meets destruction.