જેણે પોતાના ભાઈને એક વર્ષ માટે છોડી દીધો, તેણે જાણે એનું લોહી વહાવ્યું.
Whoever forsakes his brother for a whole year, it is as though he has shed his blood.
Whoever forsakes his brother for a whole year, it is as though he has shed his blood.
જેટલો સમય બે શ્રદ્ધાળુઓ એકબીજાથી (સંબંધ તોડીને) અલગ રહે છે, ત્યાં સુધી શેતાન ખુશ રહે છે....
As long as two believers remain separated from each other (in severed relations), Satan remains...
જે તને મળવા ન આવે, તું તેને મળવા જા; અને જે તને ભેટ ન આપે, તું તેને ભેટ આપ.
Visit the one who does not visit you, and give a gift to the one who does not give you gifts.
હિંમત હારી જવાથી, પરિત્યાગ (એકબીજાને તરછોડી દેવા)થી, અને સંબંધોને કાપી નાખવાથી બચો.
Avoid losing heart, abandoning one another, and severing ties of kinship.
રિશ્તેદારો સાથે સંબંધ જાળવવો ઘરોને આબાદ કરે છે અને ઉંમરમાં વધારો કરે છે પછી ભલે તે ઘરોના...
Maintaining ties of kinship prospers homes and prolongs life, even if the household members are not virtuous.
સુલેહ કરાવનાર જુઠ્ઠો નથી હોતો (જો તે સુલેહ કરાવવા માટે જૂઠ બોલે તો પણ).
A peacemaker is not a liar (even if they speak untruth to make peace).
સૌથી ખરાબ માણસ એ છે કે જે ગુસ્સો કરવામાં ઉતાવળીયો અને રાજી થવામાં મોડો હોય.
The worst of people is the one who is quick to anger and slow to reconcile.