બુદ્ધિ કરતાં ફાયદાકારક કોઈ સંપત્તિ નથી.
There is no wealth more beneficial than intellect.
There is no wealth more beneficial than intellect.
તારી સર્વશ્રેષ્ઠ સંપત્તિ તે છે જે તારી જરૂરિયાત પૂરી કરવામાં તારી મદદ કરે.
Your best wealth is that which aids you in fulfilling your need.
બુદ્ધિ એટલે દુઃખને પી જવું, અને દુશ્મનો સાથે મીઠી વાતચીત કરવી.
Intellect is swallowing sorrow and speaking pleasantly with enemies.
વિદ્વાનોની બુદ્ધિ તેમની કલમની ટાંકમાં હોય છે.
The intellect of scholars lies at the tip of their pens.
જ્ઞાન પર વધારે ધ્યાન આપવું બુદ્ધિને ખોલી દે છે.
Contemplating knowledge frequently opens the intellect.
જ્યારે બુદ્ધિશાળી માણસ વૃદ્ધ થાય છે ત્યારે તેની બુદ્ધિ યુવાન થાય છે.
When a wise person grows old, his intellect grows youthful.
જે ફક્ત પોતાની બુદ્ધિ પર નિર્ભર રહે છે તે ઠોકર ખાય છે.
He who relies solely upon his own intellect will stumble.